ધનસુરા: સુપ્રસિદ્ધ લોક ગાયિકા દિવ્યાબેન ચૌધરી દ્વારા યુનિફોર્મ વિતરણ

આજરોજ રમાણા પ્રાથમિક શાળા તા. ધનસુરા જિ. અરવલ્લી ખાતે સુપ્રસિદ્ધ લોક ગાયિકા દિવ્યાબેન ચૌધરી દ્વારા શાળાના તમામ બાળકો માટે યુનિફોર્મ નુ દાન કરવામાં આવ્યુ અને સાથે જ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો, આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કમલેશ ગોસ્વામી અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ પટેલે સૌનુ સ્વાગત કર્યુ હતુ તેમજ કાર્યક્રમ નુ સંચાલન શાળાના શિક્ષક શ્રી રામજીભાઈ પ્રજાપતિએ કર્યુ હતુ
રીપોર્ટ મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300