રક્ષાબંધન પર્વ ની ઉજવણી પરમ ગુરુ પાઠશાલા સારસા તા. જી, આણંદ માં કરાઈ

રક્ષાબંધન પર્વ ની ઉજવણી પરમ ગુરુ પાઠશાલા સારસા તા. જી, આણંદ માં કરાઈ
પરમ ગુરુ પાઠશાલા સારસા શાળા માં તારીખ 29/8/2023 મંગળવાર ના રોજ “રક્ષાબંધન પર્વ નીઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ડાયરેક્ટર શ્રી, આચાર્ય શ્રી ધર્મેન્દ્ર ઝાલા સર, તથા ગુરુજનો, વ્હાલા બાળકો મિત્રો ધોરણ – ૯,૧૦,૧૧,૧૨ ના ગુજરાતી મિડિયમ ની બહેનોએ રાખડી બાંધી ભાઈ ઓ પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કર્યો હતો શાળાના આચાર્ય શ્રી ઝાલા સર બાળકો મિત્રો ને રક્ષાબંધન નું મહત્વ સમજાવવા જણાવે છે. કે રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ભારતીય માનસનો એક ભાગ રહ્યો છે. રક્ષા બંધન ના દિવસે બહેનો પોતાના ભાઈના કપાળ પર તિલક લગાવે છે. રાખડી બાંધે છે. મો મીઠુ કરાવી લાંબા આયુષ્ય ના આશીર્વાદ આપે છે. ભાઈ બહેન ને ભેટ આપે છે. તમારે ધર્મ ની બહેન ને કંઇક આપવું પડે વધુમાં બહેન ભાઈ માટે પ્રાર્થના કરે છે. જીવનના દરેક સંઘર્ષ અને મોરચે તેમની સફળતા માટે અને પ્રગતિના માર્ગ પર આગળ વધવા માટે ભગવાનને આજીજી કરે છે.બાળ મિત્રો તમારે પણ બહેન ને ભેટ આપવી જોઈએ કેવિન વાણીયા ‘વિન’દરેક રાખડી બાંધનાર બહેને ચોપડાની ભેટ આપે છે. શાળા કક્ષાએ યોજાયેલ રક્ષાબંધન સફળ રહ્યો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300