હુંજ ગામે નવ ચંડીંયજ્ઞ યોજાયો
હુંજ ગામે નવ ચંડીંયજ્ઞ યોજાયો,
તા,૨૪.હિમતનગર ના હુંજ ગામે સમગ્ર ઞામજનો ઢારા નવચંડીયજ્ઞનુ ઞામ ના ખોડીયાર માતાજી મંદિર ના ચોકમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ
ઞામ ના તમામ કોમના પરીવારો ઢારા હોમહવન કુંડ ના સ્થરે ઞામના નવ પરણીત ચાર યુઞલો ઢારા પુંજાઅંચના કરી મહાયજ્ઞનુ સુંદર આયોજન કરી ઞામના તમામ વડિલો ભાઇઓ ને બહેનો ને યુવાનો ભેઞા થયા હતા ને ઞામજનો ઢારા પુંજા વિધી સંપન્ન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવાય હતી,
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300