તલોદ : રોઝડ પંચાયત માં પાણી ની ગંભીર સમસ્યા થી લોકો પરેશાન

રોજડ પંચાયતના દેવિયાના નવા નગર તથા ભરવાડ વાસ ના લોકો ને પાણી માટે પડી રહી છે ભારે હાલાકી
નળ સે જલ યોજના શોભાના ગાંઠિયા સમાન એક વર્ષ થી આ વિસ્તારના રહેવાસી ઓને સમસ્યા છે તંત્ર ને સમસ્યા ઉકેલવા માં રસ નથી તેવું દેખાય રહ્યું છે અનેક જગ્યાએ રજુઆત છતાં પરિણામ શૂન્ય
રીપોર્ટ,મનોજ રાવલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300