જોરાવરગંજ ગ્રામજનો દ્વારા 10 ટ્રેક્ટર ઘાસચારો વચ્છરાજદાદા ની જગ્યામાં ગૌશાળા ખાતે અર્પણ કરાયો

પાટણ જિલ્લાના જોરાવરગંજ ગ્રામજનો દ્વારા 10 ટ્રેક્ટર ભરીને ઘાસચારો વચ્છરાજ દાદા ની જગ્યા મા ઉતરાયણ નાં પાવન અવસર એ ગાયો માટે અર્પણ કરવામાં આવ્યો હતો.પાવન અવસર ઉતરાયણ પર્વની ઉજવણી લોકો ઠેર ઠેર સેવાકીય પ્રવૃતિઓ સાથે ઉજવણી કરી રહ્યા છે.ત્યારે પાટણ નાં જોરાવરગંજ ગામનાં સમસ્ત ગ્રામજનો દ્વારા ગાયો માટે ૧૦ ટ્રેક્ટર ભરીને ઘાસચારો વચ્છરાજ દાદા ની જગ્યા મા આપવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા ગાયો માટે ઘાસચારો દાન કરી ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300