પાટણ આરટીઓ કચેરી દ્વારા લોકોને હેલ્મેટનું વિતરણ કરાયું

રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી હાલમાં પાટણ આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત લોકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનાની ઉજવણી હાલમાં પાટણ આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવી રહી છે…તા.15.01.2024 થી તા.14.02.2024 સુધી જિલ્લામાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે.જે અંતર્ગત આજરોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના અંતર્ગત લોકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમજ હેલ્મેટ પહેરવાના ફાયદાઓ જણાવીને લોકોને નિયમિત હેલ્મેટ પહેરવા અંગે આહવાન કરવામાં આવ્યું હતુ.
એક મહિના સુધી ચાલતી આ ઉજવણીમાં દરરોજ વિવિધ કાર્યક્રમો કરીને લોકોને રોડ સેફ્ટી અંગે જાગૃત કરવામાં આવશે.
રિપોર્ટ : અનિલ રામાનુજ પાટણ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300