રાજાભૈયા બ્રાઇટ સ્કૂલ ખાતે શ્રી રામ મંદિર અનુસંધાને કાર્યક્રમ

અયોધ્યા માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજાભૈયા બ્રાઇટ પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું તેમાં શાળામાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશભૂષામાં તૈયાર થયા અને અલગ અલગ ડાન્સ દ્વારા કાર્યક્રમની રજૂઆત કરવામાં આવી અને શાળા આચાર્ય દ્વારા રામ ભગવાન વિશે માહિતી આપી .જે અયોધ્યા માં 22 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે તેના વિશે માહિતગાર કર્યા.