ગુજરાત નારી રક્ષા સેના જામનગર ની સરાહનીય કામગીરી

આજ રોજ ગુજરાત નારી રક્ષા સેના જામનગર ની સરાહનીય કામગીરી જેમાં 108 રાંદલ મા લોટ નું આયોજન કરવામાં આવ્યું
આજ રોજ ગુજરાત નારી રક્ષા સેના જામનગર દ્વારા ખુબ સારું એવુ કાર્ય કરવામાં આવ્યું જેમાં નાની દિકરીઓ 900 થી 1000 બોલાવવામાં આવી હતી સાથે દરેેક દીકરીઓને ની પૂજા કરવામાં આવી સાથે પ્રસાદીનો લાવો લીધો હતો. સાથે જામનગર જિલ્લા ટીમ અને શહેર ટીમ ધામધૂમથી કાર્ય ને સફળ બનાવવામાં આવ્યો હતો. સાથે જામનગર ટીમ દ્વારા સારુ એવું માગૅદશૅન આપવામા આવ્યુ હતું. જેમાં ગુજરાત નારી રક્ષા સેના જામનગર જિલ્લા મહીલા પ્રમુખ જુલીબેન ચૂડાસમા, જિલ્લા શહેર યુવા પ્રમુખ સુનીલભાઈ મહેતા, ખુબ સારી એવી મહેનત કરી કાર્યને સફળ બનાવ્યું હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300