વકતૃત્વ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ રાજુલાની ક્રિશા જોશી તૃતીય સ્થાન મેળવ્યું.
ગ્રીષ્મોત્સવ 2023 માં વકતૃત્વ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્ય કક્ષાએ રાજુલાની ક્રિશા જોશી તૃતીય સ્થાન મેળવ્યું.
ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન અમદાવાદ દ્વારા આયોજીત ગ્રીષ્મોત્સવ કાર્યક્રમ 2023માં વક્તૃત્વ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યકક્ષાએ તૃતિય સ્થાન મેળવી વિજેતા થવા બદલ ક્રિશા જયેશભાઇ જોશીનું GIET ના નિયામક એમ. કે.રાવલ સરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ આગાઉ પણ વકતૃત્વ સ્પર્ધા ભરત નાટ્યમ શિવ તાંડવનૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં પણ વિજેતા બની સન્માન પ્રાપ્ત કર્યું હતું.રાજ્ય કક્ષાએ તૃતિય સ્થાન મેળવવા બદલ શાળા પરિવાર માતા પિતા અને સ્નેહીજનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300