વડિયા ના યુવા કાર્યકર્તા જુનેદ ડોડીયા ની અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ તરીકે નિમણૂક

વડિયા ના યુવા કાર્યકર્તા જુનેદ ડોડીયા ની અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ તરીકે નિમણૂક
Spread the love

વડિયા ના યુવા કાર્યકર્તા જુનેદ ડોડીયા ની અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ ના ઉપ પ્રમુખ તરીકે નિમણૂક

યુવા એક્ટિવ નેતા હોવાથી કોંગ્રેસ ને મજબૂત કરવા સંઘર્ષ માટે બની શકે છે મદદરૂપ

વડિયા

લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની તૈયારી છે ત્યારે રાજકીય પક્ષ પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા માં પણ કોંગ્રેસ દ્વારા યુવા સંગઠન માં નાવી નિમણૂકો આપીને નવા પ્રાણ પૂરવાનો પ્રયત્ન કરાયો છે ત્યારે અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ગ્રામ પંચાયતના જાગૃત સદસ્ય એવા જુનેદ ડોડીયાની અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ માં ઉપ પ્રમુખ તરીકે નિમણૂક કરાતા સ્થાનિક યુવા કાર્યકર્તા માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક્ટિવ અને સંઘર્ષ સાથે જોડાયેલા યુવા નેતા ની નિમણૂક થતા સ્થાનિક લેવલે ડૂબતી કોંગ્રેસની નાવ ને ફરી બેઠી કરવામાં મદદરૂપ થાય તો નવાઈ નહિ. હાલ આ યુવા નેતાની નિમણૂક થતા તેમના સમર્થકો અને સ્નેહીઓ દ્વારા શુભકામનાઓ અપાઈ રહી છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240229-WA0008-0.jpg IMG-20240315-WA0027-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!