રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા અકસમાત મૃત્યુ પામેલાના વારસદારને રૂપિયા બે લાખ નો ચેક અર્પણ કરાયો.

રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા અકસમાત મૃત્યુ પામેલાના વારસદારને રૂપિયા બે લાખ નો ચેક અર્પણ કરાયો.
Spread the love

જુનાગઢના ભેસાણ ની રાણપુર સ્ટેટ બેન્ક દ્વારા અકસમાત મૃત્યુ પામેલાના વારસદારને રૂપિયા બે લાખ નો ચેક અર્પણ કરાયો.

જુનાગઢના ભેસાણ તાલુકાના રાણપુર ગામની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા શાખા દ્વારા તારીખ ૧૬-૦૩-૨૦૨૪ ના રોજ સરકાર શ્રીની પ્રધાન મંત્રી જીવન જ્યોતવીમા યોજના (PMJJBY) કે જેમનું વાર્ષિક પ્રીમિયમ. રૂ.૪૩૬ હોય છે. અંતર્ગત રાણપુર ગામના મકવાણા નાથાભાઈ પુંજાભાઈ મૃત્યુ પામતા તેમના વારસદાર ને બે લાખ નો ચેક બેન્ક ના મેનેજર શ્રી પ્રદ્યુમન કુમાર પાંડે સાહેબ તેમજ શ્રી નિકુજ સોહેબ તેમજ શ્રી બબલુકુમાર સાહેબ તેમજ રાણપુર સ્ટેટ બેંક ના સ્ટાફ સહીત રાણપુર ગામ ના સરપંચ શ્રી સુરેશભાઈ સાવલિયા ની ઉપસ્થિતિ માં અર્પણ કરવામાં આવ્યો હતો.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240317-WA0012.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!