પાલનપુર નાયબ પોલીસ અધિક્ષક ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

પાટણના મેરવાડા ગામના વતની અને હાલ પાલનપુર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા એમબી વ્યાસની દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વિભાગીય પોલીસ અધિકારી તરીકે બદલી થતાં તેમનો વિદાય સમારોહ પાલનપુર ખાતે યોજવામાં આવ્યો હતો.પાલનપુર ખાતે નાયબ પોલીસ અધિક્ષક તરીકે પ્રશશનિય ફરજ બજાવી લોકો નો પ્રેમ સંપાદન કરનાર એમ. બી. વ્યાસ ની દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે વિભાગીય પોલીસ અધિક્ષક તરીકે બદલી થતાં શનિવારે યોજાયેલ તેમના વિદાય સન્માન કાર્યક્રમ મા તેઓને પોતાના હોદ્દા મુજબ હુફાળુ વિદાયમાન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300