Post Views:
349
મા નર્મદાના સાનિધ્યમાં મા રેવા પ્રવાહ સમિતિ તથા વિવિધ સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા અન્ય સેવભાવી સંસ્થાઓ દ્વારા સાથે મળીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં ૬૫૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.