સાવરકુંડલા : પીઠવડી ગામે બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ

સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા નો પ્રારંભ કરાયો…
સાવરકુંડલાના પીઠવડી ગામે વિનુભાઈ બાલધા ભગીરથભાઈ બાલધા અને દકુભાઈ બાલધા તેમજ બાલધા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે વિદ્વાન વક્તા શરદભાઈ વ્યાસના શ્રીમૂખે આ કથા શ્રવણ કરાવવામાં આવી રહી છે સમગ્ર પીઠવડી ગામ શ્રદ્ધા અને આસ્થા ના રંગે રંગાયું છે સૌથી મહત્વની વાત એ છે કે બાલધા પરિવારના ૫૧ પિતૃઓના મોક્ષારથે આ કથા શ્રવણ કરાવાઇ રહી છે ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક બાલધા પરિવાર આયોજિત આ કથામાં સમગ્ર સૌરાષ્ટ્રના ખ્યાતનામ સંતો રાજસ્વી રત્નો અને ઉદ્યોગપતિઓ પધારશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300