લાઠી માં પક્ષી માળા ઓનું વિતરણ કરવામાં આવ્યું
લાઠી અમરેલી ના સેવાભાવી સામાજિક સહકારી અગ્રણી સ્વ.ચંદુભાઈ સંઘાણી ની સ્મૃતિ માં આજ સવારે ૯ થી ૧૧ કલાક સુધી ચાવંડ દરવાજા પાસે લાઠી ખાતે સેવા ટ્રસ્ટ અમરેલી અને સહયોગી સંસ્થા કેસરી ક્લબ ઓફ લાઠી દ્વારા ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવેલ. ચાલો સૌ સાથે મળી ને પક્ષીઓ માટે એક ભગીરથ કાર્ય માં જોડાઈ અને અબોલાને ધગધગતી ગરમી માં આશરો આપીએ..
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300