આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ -સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરૂ પુર્ણીમાની ઉજવણી

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ -સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરૂ પુર્ણીમાની ઉજવણી
Spread the love

આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ -સાબરકાંઠા જિલ્લા દ્વારા ગુરૂ પુર્ણીમા એ સાબરકાંઠા જિલ્લાના પુજય સંતો ડૉ. સ્વામી શ્રી ગૌરાંગશરણદેવાચાર્યજી, પુજય મહંત શ્રી સુનીલદાસજી, પુજય શ્રી ગોપાલદાસજી – પિલુદ્રા, પુજય હરીચરણદાસજી – સલાલ, ઉપરાંત રોકડીયા શ્રી હનુમાનજી – વક્તાપુર, શ્રી સ્વામિનારાયણ મંદિર – પ્રાંતિજ, પુજય મહંત શ્રી નિર્ગુણાનંદજી -ભદ્રેશ્વર તથા પુજય મહંત શ્રી શાંતિગીરીજી – વડીયાવીર, પુજય મહંત શ્રી જ્ઞાનાનંદજી – નવારેવાસ તથા ઈડરના સંતોના વગેરે પુજય સંતોના દર્શન કરી પુજન કરેલ હતુ. આ પ્રસંગે એ.એચ.પી. ઉ.ગુ. પ્રાંતના મહામંત્રી શ્રી જયંતિભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી ભીમગીરીજી તથા જિલ્લા મંત્રી નટુભાઈ બારોટ જોડાયેલ હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!