જે. ઍમ. ચૌધરી પ્રાથમિક વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ

જે. ઍમ. ચૌધરી પ્રાથમિક વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ
Spread the love

(પ્રતિનિધિ) ગાંધીનગર,

શ્રી જે. એમ. ચૌધરી પ્રાથમિક વિદ્યાલય, સૅક્ટર-૭ ખાતે શનિવારે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ-૭ અને ૮ના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આચાર્ય મીનાબેન ચૌધરી, શિક્ષક મંજુલાબેન ચૌધરી અને ઇજુબેન આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!