Post Views:
419
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી તથા ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબની શુભેચ્છા મુલાકાત ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભરૂચ નગર પાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા તથા નગરપાલિકાના સભ્યોશ્રીઓ એ લીધી.