શ્રી મોટા ઝીંઝુડા ગામમાં એકલવ્ય શિક્ષણ વિકાસ મિત્ર મંડળ દ્વારા સન્માન સમારોહ

શ્રી મોટા ઝીંઝુડા ગામમાં એકલવ્ય શિક્ષણ વિકાસ મિત્ર મંડળ દ્વારા સન્માન સમારોહ
Spread the love

શ્રી મોટા ઝીંઝુડા ગામમાં એકલવ્ય શિક્ષણ વિકાસ મિત્ર મંડળ દ્વારા સન્માન સમારોહ

સાવરકુંડલા શ્રી મોટા ઝીંઝુડા તા.સાવરકુંડલા ગામમાં એકલવ્ય શિક્ષણ વિકાસ મિત્ર મંડળ દ્વારા આજ રોજ તા. ૧૭/૦૮/૨૦૨૪ નાં રોજ ગામની પ્રાથમિક શાળામાં એક સરસ કાર્યક્રમ યોજાયો.જેમાં ડી.એલ. રાઠોડ (નિવૃત્ત ડેપ્યુટી કલેકટર), નિમાવત નિવૃત્ત પી.આઈ. જયંતિભાઈ એલ રાઠોડ ભાભલૂભાઈ ખુમાણ પૂર્વ સરપંચ, મહેશભાઈ દેસાઈ, હસમુખભાઇ ગેડીયા, વાસુરભાઈ રાઠોડ અને ગામના અન્ય આગેવાનો દ્વારા પોતાના વતનમાં ગામની પ્રાથમિક શાળામાં આ શાળામાં નોકરી કરી નિવૃત્ત થયેલા શિક્ષકો અને બદલી થઇ અન્ય શાળામાં ગયેલા તમામ શિક્ષકોનો સન્માન કાર્યક્રમ, હાલમાં નોકરી કરતા શિક્ષકોનુ સંન્માન, ગામમાં શિક્ષણ ક્ષેત્રે સફળતા મેળવનાર હાઈસ્કૂલથી લઈ કોલેજ સુધીનાં વિદ્યાર્થીઓનું સન્માન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અને વિવિધ ક્ષેત્રે સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં સાવરકુંડલા લીલીયા વિસ્તારનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા પુ ભક્તિરામબાપુ તાલુકા પંચાયત નાં સદસ્યશ્રીઓ ગામનાં સરપંચ પંકજભાઈ ઉનાવા વગેરે હાજર રહ્યા હતા વતન થી દુર રહી વતનનું ઋણ ચૂકવવાના આવા કાર્યક્રમોનું આયોજન કરવા બદલ ધારાસભ્યશ્રીએ આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપેલ હતા

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240817-WA0050.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!