સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને જગદીશભાઈ રાવળ દ્વારા એક લાખ નું અનુદાન

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને જગદીશભાઈ રાવળ દ્વારા એક લાખ નું અનુદાન
Spread the love

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ને જગદીશભાઈ રાવળ દ્વારા એક લાખ નું અનુદાન

ગઢડા સ્વામીના ઢસા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી ને ઢસા જંકશન મુકામે તા.૧૧.૦૮.૨૦૨૪ નાં રોજ ગઢડા તાલુકા સમસ્ત બ્રહમ સમાજ પરિવાર ઉત્કર્ષ ટ્રસ્ટ આયોજીત સ્નેહ-મિલન અને ઇનામ વિત૨ણ પ્રસંગે સાદગીભર્યુ અને સરળ જીવન નિર્વાહકર્તા ભગવત ભક્ત હોસ્પિટલનાં નિ:શુલ્ક સેવાકાર્યથી પ્રભાવિત એવા આ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી જગદિશભાઈ ડી. રાવળ (દંપતી) દ્વારા વ્યક્તિગત રીતે રૂા.૧,૦૦,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પુરા નાં અનુદાનનો ચેક દર્દીનારાયણનાં લાભાર્થે હોસ્પિટલનાં ઉપપ્રમુખશ્રી-બી.એલ.રાજપરા ને અર્પણ કરેલ છે. તેઓશ્રીઓનું હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ ની પ્રતિમાં અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ.આ પ્રસંગે પ્રસિધ્ધ રામાયણ કથાકાર શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી કુંઢેલી, નિ. ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ શ્રી પરિક્ષીત ઠાકર સાહેબ, શ્રી ઘનશ્યામભાઈ વિરાણી, વકિલ શ્રી સંજયભાઈ ઠાકર ઉપરાંત સમસ્ત ગઢડા તાલુકા બ્રહમ સમાજ પરિવારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.હોસ્પિટલ ટ્રસ્ટીમંડળે દાતાશ્રી તથા તેમનાં પરીવારજનોનો હદયપૂર્વકનો આભાર વ્યકત કરેલ છે.
“પૂ. ગુરુદેવ તેમને સુખ, સમૃધ્ધિ અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.”

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240817-WA0019.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!