ગારીયાધારના ધારાસભ્યશ્રી નાકરાણીને મંત્રીમંડળમાં સમાવો – રચનાત્મક સંસ્થાઓની માંગ
Post Views:
538
- ગારીયાધારના ધારાસભ્ય શ્રી નાકરાણી ને મંત્રીમંડળમાં સમાવો —
- –રચનાત્મક સંસ્થાઓની ની માંગ–
- ગારીયાધાર વિધાનસભા વિસ્તારમાં સતત છ ટમૅથી પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્ય શ્રી કેશુભાઇ નાકરાણીને રૂપાણી મંત્રીમંડળમાં સમાવવાની લોકમાંગ જોર પકડી રહી છે
- વિસ્તાર ના રચનાત્મક અગ્રણી શ્રી તખુભાઈ સાંડસુર જણાવે છે કે ગારીયાધારના વિવિધ સમાજના અગ્રણીઓ ,સમાજસેવી સંસ્થાઓ વગેરે ના પ્રતિનીધીઓ શ્રી રમેશભાઇ વાઘાણી અલારખભાઈ બિલખિયા, ખોડાભાઈ માવાણી, જીવરાજભાઈ સવાણી, કાસુભાઈ તલરેજા વગેરેએ ભાજપના નેતૃત્વ ને રજૂઆત કરી ને જણાવ્યું કે કેશુભાઈ મંત્રીમંડળમાં જગ્યા મેળવવાની પુરતી લાયકાત ધરાવે છે તો શા માટે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થતા નથી.?
- આગામી અઠવાડિયામાં અગ્રણીઓ મુખ્યમંત્રી શ્રી રૂપાણીને મળીને તેમની લાગણી વ્યક્ત કરશે.