કેશોદ : સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દેશના વિકાસ અને કલ્યાણ માટે અવિરત પ્રયાસરત રહેવા થયા સંકલ્પબદ્ધ

કેશોદ ખાતેની સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દેશના વિકાસ અને કલ્યાણ માટે અવિરત પ્રયાસરત રહેવા થયા સંકલ્પબદ્ધ
જૂનાગઢ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની ૨૩ વર્ષની વણથંભી વિકાસ યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના અંતર્ગત આજે કેશોદ ખાતેની સર્વોદય હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
વિદ્યાર્થીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અને દેશના વિકાસ અને કલ્યાણ માટે તન, મન અને ધનથી અવિરત પ્રયાસરત રહેવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300