ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ઉપસ્થિતિ માં નવજીવન ટ્રસ્ટ હોલ ખાતે સહયાત્રી નો મેળાવડો યોજાયો

ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ઉપસ્થિતિ માં નવજીવન ટ્રસ્ટ હોલ ખાતે સહયાત્રી નો મેળાવડો યોજાયો
Spread the love

ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ઉપસ્થિતિ માં નવજીવન ટ્રસ્ટ હોલ ખાતે સહયાત્રી નો મેળાવડો યોજાયો


અમદાવાદ રચના સંધર્ષ અને જાગૃતિ સહયાત્રી ઓની સ્નેહ મિલન યોજાયું સંજય સરખો સંજય દવે દ્વારા અદભુત આયોજન નવજીવન ટ્રસ્ટ નાં હોલ ખાતે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ની ઉપસ્થિતિ માં સેવા નાં સહયાત્રી નો મેળાવડો યોજાયો સમાજ માટે વિવિધ ક્ષેત્રે નિસ્વાર્થ સેવા સંસ્થાન નો એટલે તીર્થ આવી સંસ્થા ઓ વર્ષ ૨૦૧૯ કોવિડ પછી એકમેક વચ્ચે સંકલન સાધી વધુ બહેતર સેવા પ્રદાન કરતી રહે તેવા અભિગમ સાથે સંજય સરખો નું વંદનીય આયોજન થી ખૂબ ખુશી વ્યક્ત કરતા ક્રાંતિકારી સ્વામી શ્રીમાર્ગીયસ્મિતજી રચના સધર્ષ અને જાગૃતિ નાં કાર્યો માટે સામાજિક સ્વેચિક સંસ્થા ઓનાં સૂત્રધારો શ્રી ઓ પ્રબુદ્ધ સામાજિક અગ્રણી દ્વારા કોરોના પછી વિવિધ ક્ષેત્રે સેવા પ્રદાન વધે સંસ્થાનો નાં વિચારો નું આદાન પ્રદાન થાય તે માટે રાજ્યભર માંથી વિદ્વાન પત્રકાર લેખકો વિવેચક ઓની ઉપસ્થિતિ ભાવનગર યુનિ નાં કુલપતિ ડો વિદ્યુતભાઇ જોશી પ્રકાશ શાહ યશવંત શુક્લ અશોક મુખર્જી સ્વરૂપબેન બેન શ્રી મજમુદાર અશ્વિન કારીયા રેશનાલિસ્ટ સુખદેવભાઈ ગણતર સહિત અસંખ્ય પ્રબુદ્ધ કલમ નવેશી ઓની ઉપસ્થિતિ માં સહયાત્રી ઓનાં સ્નેહ મિલન યોજાયું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!