સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવતા માનસી મોટર્સના સંચાલકો Admin July 25, 2019 Gujarat Spread the love Post Views: 330 અંકલેશ્વર શહેરની માનસી મોટર્સ દ્વારા ઓઇલ મિક્સ વેસ્ટની ગેરકાયદે નિકાલ..જ્યારે અન્ય પેપર, પૂંઠા પ્લાસ્ટીક વેસ્ટનો પણ નાળામાં નિકાલ….સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાવતા માનસી મોટર્સના સંચાલકો…..