શામળાજી આર્ટસ કોલેજમાં ભાજપના સદસ્ય અભિયાનમાં મોટી સંખ્યામાં છાત્રો જોડાયા

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ચાલી રહેલા સદસ્ય વૃદ્ધિ અભિયાનમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ નીલાબેન મડીયા. ઉપપ્રમુખ , યુવા ભાજપના. ઉપપ્રમુખ મુકેશ ડામોર , કાન્તિભાઈ ડામોર, હસમુખ મડિયા સહિત સૌએ ઉત્સાહભેર ભાગ લઈને સદસ્ય નોધણી હાથ ધરી છે. જેમાં શામળાજી આર્ટસ કોલેજમાં ભાજપના સદસ્ય અભિયાનમાં મોટી સંખ્યામાં છાત્રો જોડાયા હતા અને ઓનલાઈન સભ્યો નોંધાયા હતા.