ભરૂચ આંગણવાડી કેન્દ્ર ખાતે વર્કરબહેનો તથા હેલ્પરબહેનોની મુલાકાત લેતા નગરપાલિકા પ્રમુખ Admin July 26, 2019 Gujarat Spread the love Post Views: 365 ભરૂચ આંગણવાડી કેન્દ્ર ખાતે વર્કરબહેનો તથા હેલ્પરબહેનોની ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા એ મુલાકાત લઈ કિશોરીઓ અને બાળકોને મળતા ફૂડપેકેટ માંથી બનતા આહાર વિશે માગદર્શન આપ્યું.