Post Views:
532
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
- અરવલ્લી જિલ્લાના જળાશયોની હાલત કફોડી
- વાત્રક ડેમમાં માત્ર ૧૬.૫૦ ટકા પાણી
- મેશ્વો ડેમમાં ૩૭ ટકા અને માજુમ ડેમમાં ૩૧.૭૭ ટકા જ પાણી
- ભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાયા
- જો વરસાદ ખેંચાયો તો આગામી વર્ષ માટે સિંચાઈ માટે પાણી નહિ મળે