જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલ માં આજ રોજ વિદ્યાર્થીઓને મધુરડેરીની મુલાકાતે Admin July 31, 2019 Gujarat Spread the love Post Views: 369 .પી ગોપાલક વિદ્યા સંકુલ માં આજ રોજ વિદ્યાર્થીઓને મધુરડેરીની મુલાકાતે લઈ જવામા આવ્યા. અને વિદ્યાર્થીઓએ મધુરડેરીની કામગીરી વિશે માહિતી મેળવી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખૂબ જ આનંદ પૂર્વક ભાગ લઈ મધુરડેરની મુલાકાત લીધી.