અંકલેશ્વર : હજુ પણ ઠલવાઈ રહ્યો છે કેમિકલયુક્ત કચરો

અંકલેશ્વરના અંસાર માર્કેટ, નોબલ માર્કેટ, ઇન્ડિયા માર્કેટ તથા અન્ય સ્ક્રેપ માર્કેટમાં હજુ પણ ઠલવાઈ રહ્યો છે contaminated કચરો . જેનું જીવતું જાગતું ઉ.દા. આ છે. ઉદ્યોગોમાંથી નીકળતો આ કેમિકલ યુક્ત વેસ્ટ માનવીના આરોગ્ય, ચામડી પર કેવી વિપરીત અસર કરે છે તે આપ જોઈ શકો છો. જીપીસીબી અને તંત્રએ સામુહીક તપાસ કરી હોવા છતાં પણ કેમિકલ યુક્ત વેસ્ટ ઠલવાતો હોય તે માનવી અને પર્યાવરણ માટે અતિ ગંભીર……