નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!
Spread the love

તા. ૦૫.૦૮.૨૦૧૯ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

નિફ્ટી ફ્યુચર ૧૧૧૦૧ પોઈન્ટ મહત્ત્વની સપાટી ….!!!

  • તા.૦૨.૦૮.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૦૧૯ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૦૯૦૯ પોઈન્ટના  પ્રથમ અને ૧૦૮૮૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૦૬૨ પોઈન્ટ થી ૧૧૦૮૮ પોઈન્ટ, ૧૧૧૦૧ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૧૦૧ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા.૦૨.૦૮.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૨૮૩૪૯ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૨૮૫૭૫ પોઈન્ટના પ્રથમ અને ૨૮૬૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૮૨૮૦ પોઈન્ટ થી ૨૮૨૦૨ પોઈન્ટ, ૨૮૧૦૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૨૮૬૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
  • કોટક બેન્ક ( ૧૫૧૦ ) :- બેન્ક ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૪૭૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૩૩ થી રૂ.૧૫૪૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૫૫૫ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ઈન્ફોસિસ ( ૭૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૭૪૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૭૯૭ થી રૂ.૮૦૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • વોલ્ટાસ લિમિટેડ ( ૬૧૦ ) :- રૂ.૫૯૭ નો પ્રથમ તેમજ રૂ.૫૮૮ ના બીજા સપોર્ટથી ઇલેકટ્રોનિકસ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૨૩ થી રૂ.૬૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • તાતા કેમિકલ ( ૫૬૫ ) :- કોમોડિટી કેમિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૫૭૫ થી રૂ.૫૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૫૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સન ટીવી નેટવર્ક ( ૪૫૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બ્રોડકાસ્ટીંગ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૬૭ થી રૂ.૪૭૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • ડિવિસ લેબ ( ૧૫૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૬૧૬ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૭૫ થી રૂ.૧૫૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • લાર્સન લિમિટેડ ( ૧૩૭૦ ) :- રૂ.૧૩૯૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૦૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૧૩૫૭ થી રૂ.૧૩૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૪૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૮૭૭ ) : સિમેન્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૦૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૬૦ થી રૂ.૮૪૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • લ્યુપિન લિમિટેડ ( ૭૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૮૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૫૩ થી રૂ.૭૪૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૫૫૨ ) :- રૂ.૫૬૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૭૩ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૫૪૦ થી રૂ.૫૩૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૫૮૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

Admin

Admin

9909969099
Right Click Disabled!