ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વ્રારા નેત્રંગના કામલિયા મુકામે વૃક્ષારોપણ

ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાહેબના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વ્રારા નેત્રંગ તાલુકા ના કામલિયા મુકામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. નેત્રંગ તાલુકા ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક શ્રી પૃથ્વીરાજસિંહ અટોદરિયા અને ધર્મેન્દ્રસિંહ રાજ તેમજ કામલિયા ગામના સરપંચ શ્રી ઈશ્વર ભાઈ વસાવા અને તાલુકા ના આગેવાનો તેમજ જંગલ ખાતા ના અધિકારીશ્રીઓ પણ હાજર રહયા.