અરવલ્લીના ધનસુરા અને બાયડમાં પણ ધોધમાર વરસાદ
Post Views:
353
- ભારે વરસાદથી ધનસુરા-બાયડ હાઇવે પર પાણી ભરાયા
- ભિલોડા,શામળાજી,મોડાસામાં વરસાદ
- એક કલાકમાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો
- મગફળી,કપાસના પાકોને ફાયદો
- શામળાજી,ખેરંચા,ઈસરોલમાં ભારે વરસાદ
- વાતાવરણ અંધકારમય થતા વાહનોને મુશ્કેલી
- માલપુર,મોડાસા તાલુકામાં પણ વરસાદ