દેશહિતમાં ૩૭૦ની કલમને હટાવવાનો ઐતિહાસીક નિર્ણયને ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આવકારવામાં આવ્યો

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા દેશ ના ગ્રુહ મંત્રી શ્રી અમિતશાહજી દ્વારા આજરોજ દેશ હીત મા ૩૭૦ ની કલમ ને હટાવવાનો જે ઐતિહાસીક નિણઁય કરવામાં આવ્યો છે તે બદલ ભરૂચ ભાજપ શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ કંસારા,મહામંત્રી શ્રી જીજ્ઞેશભાઈ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, ભાજપના હોદ્દેદારશ્રીઓ,કાર્યકતાશ્રીઓ,સભ્યશ્રીઓ તથા ભરૂચ નગરના નગરજનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આવકારવામાં આવ્યો.