જુનાગઢ માંગરોળની કંપાણી આર્ટસ કોમર્સ કોલેજ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી

ગુજરાત સરકારશ્રીના મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી અનવયે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે શ્રી કંપાણી આર્ટસ કોમર્સ કોલેજમાં મહિલા સુરક્ષા અંગે સેમિનારમાં માંગરોળ પીએસઆઈ શ્રી રામ આહિર એ હાજરી આપી અને વિદ્યાર્થીનીઓને મહિલા સુરક્ષા તથા મહિલાઓના અધિકાર તથા મહિલાઓના કાયદાઓને લગતી ચર્ચા કરવામાં આવી…..