દામનગર આગામી તા૧૨/૮ ના વેજનાથ થી કુંભનાથ પાલખી યાત્રા
દામનગર શહેર ના સુપ્રસિધ્ધ શિવાલય ની ઐતિહાસિક પાલખી યાત્રા નું શ્રી કુંભબાથ મહાદેવ મંદિર સેવક સમુદાય નું આયોજન વેજનથ મહાદેવ મંદીર થી તા૧૨/૮/ ને સોમવાર ના દીને પ્રસ્થાન થઈ શહેર ભર ના મુખ્ય માર્ગો પર ફરી સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદીર ખાતે વિસર્જન થશે દર્શનીય નજારો કોમી એકતા ની દર્શન કરાવતી પાલખી યાત્રા ની ઉત્તમોત્તમ તૈયારી ઓ ને આખરી ઓપ આપતા યુવાનો હજારો ભાવિકો ની વિશાળ હાજરી રહેતી પાલખી યાત્રા ની પુરજોશ માં રૂટ પ્રસાદ પાર્કિગ સહિત ની વ્યવસ્થા માટે રૂપરેખા સાથે આયોજકો ની તૈયારી