ગોંડલના ધોધાવદર સ્ત્રી સશક્તિકરણ રેલી

ગોંડલના ધોધાવદર ખાતે મહિલા સ્ત્રીસશક્તિકરણ અંતર્ગત રેલી યોજાય જેનાઆઈસીડીએસ અધિકારી શ્રી કાશ્મીરાબેન ભટ્ટ દ્વારા આંગણવાડી વર્કર હેલ્પર એફડબ્લ્યુ સહિત સ્થાનિક બહેનો રેલીમાં ઉત્સાહ ભેર ભાગ લીધો ગોંડલના ધોધાવદર ખાતે આઈસીડીએસ અધિકારી શ્રી કાશ્મીરાબેન ભટ્ટ નું સ્ત્રીસશક્તિ કરણ અંતર્ગત મનનીય વક્તવ્ય આદર્શ માતા સગર્ભા ધાત્રી કુમારીઓ નવજાત શિશુઓની સંભાળ શ્રેષ્ટ બાળ ઉછેર સહિતની બાબતે સરકાર દ્વારા ચાલતી સુંદર યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું સગર્ભા ધાત્રી બહેનો સાથે સુપોષણ સંવાદ અને સ્તનપાન અંગે સમજ આપી હતી.