વલસાડના મોરારજી દેસાઇ ઓડિટોરીયમ હોલ ખાતે મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી

વલસાડ,
ગુજરાત સરકાર દ્વારા તા.૦૧ થી ૧૪ ઓગસ્ટો, ૨૦૧૯ દરમિયાન મહિલા સશક્તિ્કરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લાના મોરારજી દેસાઇ ઓડિટોરીયમ હોલ ખાતે વલસાડ નગરપાલિકા દ્વારા મહિલા સ્વરચ્છ તા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે વલસાડ જિલ્લાની સફાઇ કામદાર મહિલાઓને વલસાડ જિલ્લાને સ્વ ચ્છ્ રાખવાનું ભગીરથ કાર્ય કરવા બદલ સન્માફનપત્ર અને સફાઇકીટ આપી, સ્વિચ્છછતાના સંદર્ભમાં ઉત્ત્કૃષ્ટક કામગીરી બદલ શીતળામાતા મહિલા સખી મંડળ, માતેશ્રી મહિલા સખી મંડળ, માવલી મહિલા સખી મંડળની બહેનોને સન્માઉન પત્ર અને ટ્રોફી આપી સન્માાનિત કરવામાં આવ્યાસ હતા. વલસાડની જે.પી શ્રોફ આર્ટ્સ કૉલેજની એન.એસ.એસની વિદ્યાર્થીનીઓ તથા પ્રોફેસર સંધ્યા શેલતને માય યુનિટ, માય એડોપ્ટે ડ વિલેજ હેઠળ મગોદ ડુંગરી ગામને દત્તક લઇ ગામના લોકોને સ્વ્ચ્છંતા પ્રત્યેન જાગૃત કરવા બદલ સન્મા ન પત્ર અને ટ્રોફી આપી સન્માુનિત કરાયા હતા.
આ અવસરે પ્રાંત અધિકારી કે.જે.ભાગોરાએ ‘સ્વતચ્છ્તા એ જ પ્રભુતા’નું સુત્ર દરેક વ્યયકિતએ પોતાના જીવનમાં ઉતારવા સૌને જણાવ્યું હતું કે, સાર્વજનિક જગ્યાદઓને પણ જ્યા રે વ્ય’કિત પોતાની જગ્યાય સમજશે ત્યાજરે આપોઆપ ગંદકી ઓછી થતી જશે.વલસાડ નગરપાલિકા પ્રમુખ પંકજ આહિરે રાજય સરકારના સ્વએચ્છવતાલક્ષી અભિગમને અભિનંદન આપતા જણાવ્યુંક હતું કે, સ્વચ્છવતા જાળવણી માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરીને મહિલાઓને સાચી દિશા બતાવવાની પહેલ કરી છે. સ્વસચ્છતા સાથે સ્વજસ્થઅતા જોડાયેલી છે કોઇ એકની ગેરહાજરી પણ માનવજીવનને મોટું નુકશાન પહોચાડી શકે છે.
દૃષ્ટીવ પટેલે ‘મારો કચરો મારી જવાબદારી’ વિષય અને ઝીરો વેસ્ટથ લાઇફના સિધ્ધાંનતને આપણા જીવનમાં અપનાવી એક તંદુરસ્તો સમાજનું નિર્માણ કરી શકાય તેના ઉપર પ્રેઝન્ટે શન દ્વારા સમજાવી સૌને પોતાની જવાબદારી સ્વીદકારી કામ કરવા વિનંતી કરી હતી. વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ સોનલબેન સોલંકીએ જણાવ્યું કે, જે પ્રમાણે સ્વાચ્છૌતા આપણો સંસ્કાવર બની પેઢી દર પેઢી આગળ વધે છે, તે જ પ્રમાણે મહિલા શક્તિયને હકારાત્મેક રીતે આગળ વધારવા માટે સમાજે કટિબધ્ધ રહેવું પડશે.આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ચીફ ઓફીસર જે.યુ.વસાવા, વલસાડ નગરપાલિકા ઉપ-પ્રમુખ ઉર્મિબેન દેસાઇ, આરોગ્યા સમિતિના ચેરમેન પ્રવિણભાઇ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઇ પટેલ, રોટરી કલબના ચેરમેન મેહુલભાઇ, આઇ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર સહિતન મહિલાઓ મોટી સંખ્યાપમાં હાજર રહી હતી.