લાઠી તાલુકામાં સર્વત્ર કુદરતના આશીર્વાદ સમા વરસાદથી ચેકડેમ બંધારા ઓવરફ્લો

લાઠી તાલુકામાં સર્વત્ર વરસાદથી ગાંગડીયો નદી ઓવરફ્લો દામનગર શહેર ના જયભુરખિયા સરોવર ૧અને ૨ ઓવરફ્લો કુંભનાથ તળાવ માં ચીકાર પાણીની આવક શરૂ આઠ ફૂટ કરતા વધુ સપાટી કુદરતીના આશીર્વાદ રૂપ વરસાદથી ભારે ખુશી કુદરતી પ્રકૃતિનું સૌંદર્ય નિહાળતી આફરીન થતા લોકો જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા મંદિર બાંધવા સમાંતર ધર્મશાસ્ત્રો માં દર્શાવ્યા છે. ઉદારદિલ દાતાઓના સહયોગ થી નિર્માણ થયેલ જળાશયો માં નવા નીર આવતા જ હર્ષ જોવા મળ્યો કુદરતી સૌંદર્યમાં અભિવૃદ્ધિનો દર્શનીય નજારો ઠેર ઠેર લોકો જુમી ઉઠ્યા હતા.