બાયડનો ઝાંઝરી ધોધનો નયનરમ્ય નઝારો – વાત્રકમાં પાણી આવતા ધોધ પુરબહાર ખીલ્યો Admin August 10, 2019 Gujarat Spread the love Post Views: 468 પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ બાયડનો ઝાંઝરી ધોધનો નયનરમ્ય નઝારો વાત્રક નદીમાં પાણી આવતા ધોધ પુરબહાર ખીલ્યો સાવચેતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત મુકાયો સહેલાણીઓ જોખમી ધોધ પાસે ન જાય તે માટે પગલાં