દામનગરની આંગણવાડીમાં મહિલા સશક્તિકરણ સુપોષણ સંવાદ

દામનગરની આંગણવાડીમાં મહિલા સશક્તિકરણ સુપોષણ સંવાદ
Spread the love

દામનગર શહેરની આંગણવાડીઓમાં સ્ત્રીસશક્તિ કરણ અંતર્ગત સુપોષણ સંવાદની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત સરકારશ્રીની યોજનાઓનું માર્ગદર્શન અને સગર્ભા ધાત્રી બહેનોને આહાર વિહાર અંગે સુંદર સમજ અપાય શ્રેષ્ટ બાળ ઉછેર સ્તનપાન સપ્તાહ અંગે સહિત મહિલા સશક્તિ કરણ અંગે આઈસીડી એસ સુપરવાઇઝર દ્વારા આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને વિસ્તૃત માર્ગદર્શન આપી અવગત કર્યા હતા.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!