અંકલેશ્વર – મોટરસાયકલનાં સ્પેરપાર્ટ સાથે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ

અંકલેશ્વર – મોટરસાયકલનાં સ્પેરપાર્ટ સાથે આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ
Spread the love

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા સાહેબ તથા વડોદરા રેન્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ 9 ની સૂચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ સુધી કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોય જેથી એસ એન ગોહિલ ના હોના માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેર પેરોલો સ્કોડ ની ટીમ ના માણસોને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રાકેશભાઈ ચંદુભાઈને બાતમી મળેલ કે અંકલેશ્વરના સારંગપુર પેપ્સી કંપની ગોડાઉનની સામે આવેલ ભંગારવાળા ને ત્યાં અગાઉ ચોરોની મોટરસાયકલ સ્પેરપાર્ટ છુટા પાડી વેચાણ કરી ગયેલ અને બાકીના સ્પેરપાર્ટનો સામાન બે ઈસમો વેચવા માટે આવેલ તેવી બાતમીના આધારે ત્રણ આરોપીને ચોરી કરેલ હોય તેઓને સ્પેરપાર્ટ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!