ભરૂચ નગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત લોકોને ભોજન આપવામાં આવ્યું Admin August 10, 2019 Gujarat Spread the love Post Views: 422 ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના નીચાણવાળા વિવિધ વિસ્તારોમાં અસરગ્રસ્ત લોકોને ભોજન આપવામાં આવ્યું જેમા પાલિકા પ્રમુખ શ્રીમતિ સુરભીબેન તમાકુવાલા ,સભ્યશ્રીઓતથા કાર્યકર્તા હાજર રહ્યાં