અમરેલી સહકાર વિભાગની સામાન્ય સભા કેન્દ્રીય અને રાજ્ય મંત્રી સહિત સહકારી અગ્રણીની ઉપસ્થિતિ

અમરેલીમાં સહકાર વિભાગની સામાન્ય સભામાં કેન્દ્રીય કૃષિ કેબીનેટ મંત્રી નુ સ્વાગત સરકીટ હાઉસ ખાતે કર્તા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રુપાલા સાહેબ, ગુજરાત સરકાર કૃષિ મંત્રી આર.સી.ફળદુ સાહેબ, પ્રભારી મંત્રી ધમેઁન્દ્રસીહ જાડેજા, સાંસદ નારણભાઈ કાછડીયા, પુવઁ મંત્રી વી વી વઘાસીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હીરેનભાઈ તથા અમરેલી જીલ્લા ભાજપ ટીમ ઉષ્મા ભર્યું સ્વાગત કરાયું