અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મિટિંગ

અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મિટિંગ
Spread the love

આગામી તા. ૧૨/૦૮/૨૦૧૯ નારોજ ઉજવવામાં આવનાર  મુસ્લિમ સમુદાયનો બકરી ઇદ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી તા. ૧૦/૦૮/૨૦૧૯ના રોજ ક. ૧૬/૧૫ થી ૧૬/૪૫ દરમ્યાન નાયબ પોલીસ અધિક્ષકશ્રી એલ. એ. ઝાલા  સાહેબનાઓની અધ્યક્ષતામા શાંતિ સમિતિની મિટિંગ અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં યોજવામાં આવેલ હતી. આ મિટિંગમા પોલિસ ઇન્સ.શ્રી આર.કે.ધૂળિયા,પો.સ્ટે.નો કર્મચારી ગણ તથા હીન્દુ મુસ્લિમ આગેવાનો કુલ-૨૬ ની સંખ્યામાં હાજર હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!