Post Views:
412
પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની વાંકાટીંબા પ્રાથમિક શાળામાં પવિત્ર શ્રાવણ માસમાં શાળાના સ્ટાફ પરિવાર તરફથી બાળકોને તિથિભોજન આપવામાં આવ્યું. શાળા સ્ટાફે આપેલા તિથિભોજનથી શાળા વ્યવસ્થાપન સમિતિ તથા ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.બાળકોમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો.