ભરૂચ નગરપાલિકાને સર્વાંગી વિકાસ માટે ૨.૫૦ કરોડનો ચેક અર્પણ

ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબના વરદ્દ હસ્તે ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નરેશભાઈ સુથારવાળા, મુખ્ય અધિકારી શ્રી સંજયભાઈ સોની, અધિકારીશ્રીઓને ભરૂચ નગરપાલિકા ને ૨.૫૦ કરોડ સર્વાંગી વિકાસ માટે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.