દામનગર શહેર માં પેવરબ્લોક ના લેવલ અંગે લેખિત રજુઆત દામનગર શહેર માં જ્યુબેલી ધર્મ શાળા હીરાબજાર થી જનતા ટોકીઝ તરફ જતા રસ્તા પર ની તમામ સ્થાવર મિલકતો થી ત્રણ થી ચાર ઇસ જેવા ઉંચા લેવલ પર પેવરબ્લોક નું ફિટીંગ તમામ સ્થાવર મિલકતો માં વરસાદી પાણી ધરી જવા ની દહેશત સાથે પેવરબ્લોક નું લેવલ યોગ્ય રીતે કરવા સ્થાનિકો ની રજુઆત પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર શ્રી દામનગર ને પેવરબ્લોક ના લેવલ અંગે સ્થાનિક રહીશો ની મિલકત ને લક્ષ લઈ કરવા માંગ કરાય.