Post Views:
452
ગઇ કાલે દેશભર માં રાષ્ટ્રીય ખેલ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી હતી , ત્યારે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલ પાયોનિયર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ માં વ્યક્તિગત અને સામુહિક એવી વિવિઘ પ્રકારની રમતો યોજાઈ, જેમાં શાળા ના બાળકો તેમજ શિક્ષકો મળી ત્રણસૌ જેટલી રમતો માં ભાગ લીધો હતો.