વઘઇ : મહિલા PSI નયનાબેન વસાવાએ ફરી એકવાર માનવતાની મહેક પ્રગટાવી

અગાઉ પણ પો.સ.ઇ. નયનાબેન વસાવા એ બે અસ્થિર મગજ ની મહિલાઓ ની જાતે કાળજી લઈ તેઓના પરિવારજનો સાથે મિલન કરાવી ઉમદા કામગીરી કરેલ છે અને હાલ માં શ્રાવણ મહિના ના અંતમાં તેઓ ની હદ માં આવતા ગામો માં જઈ જરૂરિયાત મંદો નો તાગ મેળવી પોતાના સ્વખર્ચે કપડા અને અલ્પાહાર નું વિતરણ કરી ફરી એકવાર માનવતા ની મહેક પ્રગટાવી છે તેઓની કામગીરી ને આસપાસ ના રહીશો એ બિરદાવી છે