અરવલ્લી જિલ્લા કલેકટર તરીકે અમૃતેશ ઔરંગાબાદકરે ચાર્જ સંભાળ્યો

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં આજરોજ નવ નિયુક્ત જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અમૃતેશ ઔરંગાબાદકર IAS નાઓએ કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લી તરીકેનો ચાર્જ સંભાલી લીધો છે.તેમને સૌએ આવકારી અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.તેઓ 2012 ની બેચમાં ટોપર્સ અને મહારાષ્ટ્ રાજ્યમાં પ્રથમ સ્થાને આવીને મહારાષ્ટ્રનું ગૌરવ વધાર્યું હતું.